ગીર સોમનાથ:ગઢડાના દ્રોનેશ્વરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં બપોરના સમયે સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા સિંહ રોડ પરથી પસાર થતાં સીસીટીવીમાં કેદ થઈ ગયો હતા ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાને લઈને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો હાલ સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે