Surprise Me!

એક્તા કપૂરે લોન્ચ કરેલા 5 ટીવી એક્ટર્સ જેનો આજે બૉલિવૂડમાં વાગે છે ડંકો,

2019-06-07 3,147 Dailymotion

ટેલિવિઝન ક્વિન એક્તા કપૂરે છેલ્લાં ઘણાં વર્ષોમાં સફળ શૉ આપી ટીવી જગતને નવી ઓળખાણ આપી છે નાના પડદાથી લઈને બિગ સ્ક્રિન પર એક્તા કપૂરના નામનો આજે ડંકો વાગે છે એટલુ જ નહીં એક્તાએ લોન્ચ કરેલા એવા ઘણાં ટીવી એક્ટર્સ આજે બૉલિવૂડમાં હિટ છે જેમાં વિદ્યા બાલનથી લઈને રોનિત રોય અને સુશાંત સિંહ રાજપૂતથી લઈ પ્રાચી દેસાઈનું નામ આવે