બૉયફ્રેન્ડ રણબિર કપૂર સાથે ડેટિંગની ચર્ચાઓ બાદ આલિયા ભટ્ટે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાના ન્યૂ હોમની વાત કરી રહી છે આલિયાએ પોતાનું ઘર લીધું છે અને હવે તે તેમાં શિફ્ટ થઈ ચૂકી છે અને તેને સેટિંગ કરી રહી છે જેનો ઈમોશનલ એક્સપિરીયન્સ શેર કરી રહી છે