Surprise Me!

સોમનાથના લાટી ગામની ખેડૂત પુત્રીએ બાંગ્લાદેશમાં યોગમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો

2019-07-28 416 Dailymotion

ગીરસોમનાથ:બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું જેમાં વિશ્વભરના અનેક દેશો વચ્ચે આ સ્પર્ધા યોજાઇ હતી આ સ્પર્ધામાં સોમનાથના લાટી ગામના ખેડૂતની પુત્રી ભારતી સોલંકીએ સીલ્વર અને બોન્ઝ મેડલ મેળવ્યો છે

મોદીએ સન્માન કર્યું

ઇન્ટરનેશનલ લેવલે યોગા ક્ષેત્રે સિદ્ઘી હાંસલ કરી ભારતનું નામ રોશન કરનાર ભારતી સોલંકીનું નરેન્દ્ર મોદીએ સન્માન કર્યું હતું પિતા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ભારતમાં ભારતી સોલંકીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો પુત્રી આ સિદ્ધી બદલ પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે