Surprise Me!

બેન્ઝામિન નેતન્યાહૂને ઈઝરાયલની ચૂંટણીપ્રચારમાં મોદીની દોસ્તીનો ઉપયોગ કર્યો

2019-07-29 548 Dailymotion

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પોતાના ચૂંટણીપ્રચારમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દોસ્તીનો ઉપયોગ કરી રહ્યા છેતેમની પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે કેટલાંક બેનર બનાવ્યા છે જેમાં મોદી, પૂતિન અને ટ્રંપ સાથે બેન્જામિન નેતન્યાહૂ છે ઈઝરાયલી પીએમને તેમની લિકૂડ પાર્ટીને મતદાતાઓને રિઝવવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટ્રંપ અને પુતિન પર પણ ઘણી આશા છે