Surprise Me!

મહારાષ્ટ્રના સાંગલીમાં મેઘતાંડવ, મકાનો, સ્કૂલ, જેલ અને તબેલાઓ ડૂબ્યાં

2019-08-08 358 Dailymotion

હવામાન વિભાગે ગુરુવારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25 લાખ અને કર્ણાટકમાં 26 હજાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ છે જિલ્લામાં 4થી 5 ફૂટ પાણી ભરાતા અતિવૃષ્ટી સર્જાઈ છે લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે શાળાઓ, જેલ અને તબેલાઓ પાણીમાં ગરકાવ થયા છે