Surprise Me!

નોર્વેની મસ્જિદમાં ઘૂસી બંદૂકધારીએ વરસાવી ગોળીઓ, 2 ઘાયલ

2019-08-11 11 Dailymotion

નોર્વેની રાજધાની ઓસ્લોની એક મસ્જિદમાં ગોળીબારની ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે મીડિયાએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતુ કે આ ગોળીબાર નોર્વેમાં બેયરમ નગરપાલિકાના અલ-નૂર ઈસ્લામિક સેન્ટરમાં થયો છે ઘટના બાદ એક વ્યક્તિની તુરંત ધરપકડ કરાઈ છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે