રાજકોટઃશહેરના ઘંટેશ્વર નજીક આસ્થા સોસાયટીમાં રહેવાસીઓએ શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને અનોખો શૃંગાર કર્યો છે સ્થાનિકોએ ચલણી નોટોથી મહાદેવનો શણગાર કર્યો છે 50, 100, 200, 500, 2000ની ચલણી નોટોથી દેવાધિદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે કુલ 1 લાખ 75 હજાર રૂપિયાની ચલણીની નોટોથી શણગાર કરવામાં આવ્યો છે આ પ્રસંગે સ્થાનિકો સહિત મોટા પ્રમાણમાં લોકોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી