Surprise Me!

વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોએ દુકાનદારના ગળે ચપ્પુ મારી દીધું

2019-08-26 1,040 Dailymotion

સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર કાપડની દુકાનમાં દુકાનદાર પર ગ્રાહકના સ્વાંગમાં આવેલા અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો દુકાનદાર પર ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરીને અસામાજિક તત્વો નાસી ગયા હતાં બાદમાં ઈજાગ્રસ્ત દુકાનદારને હોસ્પિટલ લઈ જવાયો હતોસમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે