અમેરિકાના મોંટાના શહેરની એક હોટલના વૉશરૂમમાં કેટલીક યુવતીઓ પહોંચી તો ચીસો પાડી ઉઠી, કારણકે વૉશરૂમની સિંકમાં એક બ્લેક રિંછ સુતુ હતુ તે પાણીની ઠંડકમાં આરામ ફરમાવી રહ્યુ હતુ નેશનલ ફોરેસ્ટ પાસે બનેલ હોટલમાં ઘણાં વાઇલ્ડલાઇફ અધિકારીઓ અહીં આવતા જતાં રહે છે પરંતુ તેમણે અહીં રિંછને પહેલીવાર જોયુ હોટલ મેનેજરના જણાવ્યા પ્રમાણે રિંછ હોટલના ટોયલેટમાં ફસાઈ ગયું હતુ જેને પાણીની ઠંડકમાં ઉંઘ આવી ગઈ હતી જોકે બાદમાં શહેર પોલીસ આવી અને રિંછને લઈ ગઈ હતી