Surprise Me!

રાફેલ નડાલે વર્ષનો ચોથો અને છેલ્લો ગ્રેંડ સ્લેમ યૂએસ ઓપનનો સિંગલ્સ ખિતાબ જીતી લીધો

2019-09-09 301 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંસ્પેનના રાફેલ નડાલે ચોથી વખત યૂએસ પર કબ્જો કર્યો છે વર્ષનો ચોથો અને છેલ્લો ગ્રેંડ સ્લેમ યૂએસ ઓપનનો સિંગલ્સ ખિતાબ જીતી લીધો છેનડાલે ફાઈનલમાં રશિયાના ડેનિલ મેડવેડેવને માત આપી હતીમેડવેડેવ પહેલી વખક ફાઈનલમાં પહોંચ્યો હતોઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું