Surprise Me!

બહેન માટે જમવાનું બનાવીને દુનિયાભરમાં ટાબરિયો છવાઈ ગયો

2019-09-18 518 Dailymotion

ઈન્ડોનેશિયાના બાળકનો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, ઈમોશનલ એવા આ વીડિયોમાં ત્રણ વર્ષનો આ બાળક તેની ભૂખી બહેન માટે જમવાનું બનાવતો જોવા મળે છે નાનકી બહેન માટે આ ટાબરિયાએ પણ કોઈ જવાબદાર વ્યક્તિ કૂકિંગ કરે તેમ જ ચીવટપૂર્વક રાંધીને ફ્રાઈડ રાઈસ બનાવ્યા હતા ઈન્ડોનેશિયામાં ફ્રાઈડ રાઈસને નાસી ગોરેંગ કહે છે જે બનાવવા માટે તેમાં ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં પણ અનેક યૂઝર્સે માસૂમની મહેનતના વખાણ કર્યા હતા જોતજોતામાં આ વીડિયોને પણ એક કરોડ કરતાં પણ વધુ લોકોએ જોયો હતો