શ્રીકૃષ્ણ જન્મકથા - જાણો કેવી રીતે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ
2019-09-20 2 Dailymotion
કૃષ્ણ જન્મકથા - Krishna Birth story gujarati
ઉગ્રસેનનો રાજા કંસે પોતાના પિતાને જેલમાં બંધ કરી તેમના સ્થાન પર મથુરાનો રાજા બની ગયો હતો. કંસ જુલ્મી હતો. કંસના અનેક જુલ્મો મથુરાની પ્રજા સહન કરતી હતી છે #Janmashtami #srikrishna #sanatandharm