Surprise Me!

વડાલીની ચોરીવાડમાં હાઈસ્કૂલની બોગસ ભરતી મામલે માન્યતા રદ

2019-10-11 312 Dailymotion

હિંમતનગર: સાબરકાંઠાના વડાલી તાલુકાના ચોરીવાડમાં આવેલી જેપીએ શાહ હાઈસ્કૂલની 2001માં ભરતીમાં થયેલી ગેરરીતિને પગલે માન્યતા રદ કરાઈ હોવાનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જો કે 13/9/2019ના રોજ જારી કરાયેલા પરિપત્રમાં રાજ્યની અન્ય સ્કૂલોના નામો પણ છે જોકે હાઈસ્કૂલની માન્યતા રદ કરવાની બાબતે સ્કૂલ પ્રિન્સિપાલ અને જિલ્લા શિક્ષણ વિભાગ અજાણ છે હાઈસ્કૂલમાં હાલ અઢી સો થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે ભરતી કૌભાંડમાં ત્રણ સ્કૂલોની 2005 અને 2019માં માન્યતા રદ કરાઈ છે