Surprise Me!

અંબાણીની દિવાળી પાર્ટીમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્વેગ, ઈશાએ આપ્યા સાસુ સાથે પોઝ

2019-10-25 1 Dailymotion

અંબાણી પરિવાર દ્વારા દર વર્ષે દિવાળી પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે દિવાળીની આ પાર્ટી અંબાણી પરિવાર માટે ખાસ હોય છે વળી આ વખતે લગ્ન પછી પુત્રવહુશ્વેતા અંબાણીની આ ઘરમાં પહેલી દિવાળી છે ત્યારે ધનતેરસના એક દિવસ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાના જીયો વર્લ્ડ સેન્ટરમાંભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં જાણીતા ઉદ્યોગપતિઓ, અને ક્રિકેટ જગતથી જોડાયેલા સેલેબ્રિટી હાજર રહ્યા હતા