Surprise Me!

પોલીસે મદારીઓ પાસે 2 કલાક મોરલી વગાવડાવીને સાપ પકડ્યો

2019-11-06 1 Dailymotion

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં આવેલા હીમપુર દીપા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બે સાપ જોવા મળ્યા હતા જપ્ત કરાયેલી વસ્તુઓ રાખવાના ગોડાઉનમાં આ સાપ ઘૂસી જતાં જપોલીસકર્મીઓ પણ ત્યાં જવામાં ડરવા લાગતાં ઈન્ચાર્જે બે મદારીઓને બોલાવ્યા હતા દારાનગરના જાણીતા મદારીએ ત્યાં જઈને સતત બે કલાક સુધી મોરલી પણ વગાડી
હતી અંતે બહાર આવેલા સાપને પકડવા જતાં જ એક મદારીને તે કરડ્યો પણ હતો પોલીસે પણ સાપને પકડ્યા બાદ અફડાતફડીમાં મદારીને સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાંતેની હાલતમાં હવે સુધાર છે