ચીનના મિયાઓ ગામની એક નદીમાં એક માણસ જેવી દેખાતી જાયન્ટ માછલી જોવા મળતાં ગામલોકોમાં થોડો ડર છે આ માછલી કિનારે કંઇક ખાવાનું શોધવા આવી હતી જેનું નાક, આંખ અને મોં બિલ્કુલ માણસ જેવું દેખાતું હતુ વીડિયો કોઈ મહિલાએ રેકોર્ડ કર્યો છે જે ટ્વિટર પર પોસ્ટ કરતા વાઇરલ થઈ રહ્યો છે