Surprise Me!

31 ડિસેમ્બરની પાર્ટી શોકમાં ફેરવાઈ, પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલ સહિત 6 ના મોત

2020-01-01 1 Dailymotion

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંમહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરનીપાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં ત્યારે લિફ્ટ 70 ફુટની ઉંચાઇ પરથી અચાનક પલટી હતી અને બધા નીચે પટકાયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું