હાર્બિન:5 જાન્યુઆરીથી ચીનના હાર્બિન શહેરમાં દુનિયાનો સૌથી મોટો આઈસ એન્ડ સ્નો ફેસ્ટિવલ શરુ થવાનો છે 35મી વખત હાર્બિન શહેરમાં આ ફેસ્ટિવલ થવાનો છે 5 જાન્યુઆરીથી શરુ થનારો ફેસ્ટિવલ 17 ફેબ્રુઆરી, 2019 સુધી ચાલશે આ વર્ષે 14 દેશના આર્ટિસ્ટે 200થી પણ વધારે કલાકૃતિ બનાવી છે