Surprise Me!

અભિનંદન મીગ-21ને બદલે રાફેલ ઉડાવતો હોત તો તે આકાશી યુદ્ધ અલગ હોત - બીએસ ધનોઆ

2020-01-05 901 Dailymotion

પૂર્વ એરચીફ બીએસ ધનોઆએ ચોંકાવનારું નિવેદન આપ્યુ હતુ મુંબઈમાં યોજાયેલ IITના એક કાર્યક્રમમાં ધનોઆએ કહ્યું હતુ કે, જો અભિનંદન મીગ-21ને બદલે રાફેલ ઉડાવતો હોત તો તે આકાશી યુદ્ધ અલગ હોત તે દિવસે અભિનંદન કેમ રાફેલ નહોતો ઉડાવતો?કારણ કે સરકારે 10 વર્ષ નિર્ણય કરવામાં કાઢ્યા કે કયું વિમાન ખરીદવું પૂર્વ એરચીફ માર્શલના નિવેદન પર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે