Surprise Me!

નિર્ભયા કેસના ચારેય દોષિતોને 22મી જાન્યુઆરીએ ફાંસી અપાશે

2020-01-07 2,761 Dailymotion

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરંટ જાહેર કરી દીધું છે જે અંતર્ગત દોષિત અક્ષય, મુકેશ, પવન અને વિનયને સવારે 7 વાગ્યે તિહાર જેલમાં જ ફાંસીઆપવામાં આવશે ડેથ વોરંટના હુકમ પહેલાં પટિયાલા હાઉસ કોર્ટના જજે ચારેય દોષિતો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી આ તરફ દોષિતોના વકીલોએ કહ્યું કે,તેઓ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરશે