પાલનપુર:લાખણી તાલુકાના કુવાણા ગામની સીમમાં નવજાત બાળકીને ત્યજીને અજાણી મહિલા ફરાર થઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે નવજાત બાળકી મળતાં ગામના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા ઘટનાને કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી ગઈ હતી પોલીસે નવજાતને લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડી છે હાલ તેની સારવાર ચાલી રહી છે