અમદાવાદ:સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો આજે ક્રાઈમ બ્રાન્ચે જેલમાંથી ધરપકડ કરી છે ક્રાઈમબ્રાન્ચે વિશાલની સાથે અજય અને રીંકુ નામના બે સાગરીતોની પણ ધરપકડ કરી છે આવતીકાલે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવશેવિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો