Surprise Me!

LRDની ભરતી મામલે છોટા ઉદેપુર બંધનું એલાન

2020-02-07 2,709 Dailymotion

છોટાઉદેપુરઃ લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે અને રસ્તાઓ ઉપર ટાયરો પણ સળગાવાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો