Surprise Me!

Speed News: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ધીમેધીમે માનવ મહેરામણ ઊમટ્યો

2020-02-18 2,661 Dailymotion

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ધીમેધીમે માનવ મહેરામણ ઊમટી રહ્યો છે મહા શિવરાત્રીના મેળાના બીજા દિવસે ભવનાથ તળેટીમાં ભાવિકોની સંખ્યા ઓછી જોવા મળી જો કે, બુધવારથી શ્રદ્ઘાળુઓની સંખ્યામાં વધારો થાય તેવું અનુમાન છે આ વર્ષે પ્રથમ વખત શિવરાત્રીના મેળામાં કિન્નર અખાડો પણ જોડાયો છે આ અખાડાના સાધુઓ રવાડીમાં પણ જોડાશે