Surprise Me!

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ

2020-02-20 3,609 Dailymotion

જૂનાગઢ: ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં બીજા દિવસે બપોર બાદ ઉમટેલી 2 લાખથી વધુ ભાવિકોની ભીડ બાદ ત્રીજા દિવસે સવારથી જ લોકોનો પ્રવાહ ભવનાથ તરફ શરૂ થઇ ગયો હતો દિવસ દરમિયાન 3 લાખથી વધુ ભાવિકોની હાજરી રહી હતી આજે મેળાનો ચોથો દિવસ છે ત્યારે ભાવિકોનો પ્રવાહ વધવાની સંભાવના છે મેળામાં હિતેનગીરી નામનો 13 વર્ષના બાળકે સન્યાસ ધારણ કર્યો હતો જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે