અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ ચર્ચના પરિસરમાં એક 5 વર્ષની બાળકી તેની માતા સાથે આવતી હતી અચાનક જ એક શેરીનું કુતરુંદોટ મુકતું આવીને બાળકીને ચોંટી ગયું હતુંઅનેક પ્રયાસ છતાં કુતરું બાળકી છોડવા માગતું નહોતું અંતે ભારે મથામણ બાદ એક યુવકે બાળકીને કુતરાથી છુટ્ટી પાડી હતી કુતરાએ બાળકીને બચકાં ભરી ઈજા પહોંચાડી હતી