Surprise Me!

ટ્રમ્પ પરિવારે તાજમહેલ જોયો, વિઝિટર બુકમાં લખ્યું- ઈમારત ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો

2020-02-24 13,743 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા તાજમહેલ જોવા પહોંચ્યા હતા ટ્રમ્પે પત્ની મેલેનિયા સાથે તાજમહેલના કેમ્પસમાં અંદાજે દોઢ કિમી સુધી વોક કર્યું અને ફોટો સેશન કરાવ્યું હતું વિઝિટર બુકમાં ટ્રમ્પે લખ્યું- આ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે આગ્રા મુલાકાત પછી ટ્રમ્પ પરિવાર દિલ્હી જવા રવાના થયા છે