Surprise Me!

આ વખતની હોળીમાં પબજી-મોદીની પિચકારીનો ટ્રેન્ડ, ચાઈનીઝ વસ્તુઓમાં 60 ટકાનો ઘટાડો, વેપારી ચિંતામાં

2020-03-08 1,385 Dailymotion

મોડાસા:અરવલ્લી જિલ્લાના મોડાસાની ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓ ખુબ ભણે અને આગળ વધે તેવાં શુભ આશયથી અનોખી પહેલ કરી છે મોડાસા શહેરને શિક્ષણની નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા આવે છે ત્યારે ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં જે દીકરી ભણવામાં હોશિયાર અને તેના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવારની દીકરીઓને શિક્ષણ માટે દત્તક લેવામાં આવી છે