Surprise Me!

મીડિયા, પોલીસ, આરોગ્યની ટીમની કામગીરીને રાજકોટના વેપારીએ બ્યુગલ વગાડીને બિરદાવી

2020-03-22 303 Dailymotion

કોરોના વાઇરસને લઇને દેશભરમાં જનતા કર્ફ્યુ છે ત્યારે રાજકોટની જનતાએ કર્ફ્યુને પૂરેપૂરુ સમર્થન આપ્યું છે પોલીસ, મીડિયા આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી કામગીરી કરી રહી છે આ કામગીરીને રાજકોટના શેરબજારના વેપારી પરેશભાઇ વાઘાણીએ પોતાના ઘરમાં બ્યુગલ વગાડીને બિરદાવી છે બીજી તરફ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા છે