વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષા માટેનાં ગુરુમંત્ર આપ્યા.. ગુજરાતનાં પણ અનેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.