મહેસાણા: બહુચરાજીના રણેલા ગામનો બનાવ
રણેલા ગણપત યુનિ.ની હોસ્ટેલમાં બબાલ
સ્ટુડન્ટ અને સ્ટાફ વચ્ચે બબાલ
250 થી વધુ વિધાર્થીઓ રહે છે રણેલા ગામની હોસ્ટેલમાં
બારીના કાચ તોડવાના મુદ્દે બબાલ વધી
હથિયારો સાથે વિદ્યાર્થી ઉપર હુમલો થયો હોવાની વાત સામે આવી
વિધાર્થીઓ એ કરી હોસ્ટેલમાં તોડફોડ
હોસ્ટેલ મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ વચ્ચે ટકરાવ
વિદ્યાર્થીઓ સાથેના ટકરાવમાં ફાયરીંગની વાત વહેતી થઈ
સમગ્ર મામલો થાળે પડી ગયો છે,કોઈ બબાલ નથી -પીએસઆઇ
મોઢેરા પોલીસ પહોંચી રણેલા હોસ્ટેલ