Surprise Me!

મિલેનિયમ માર્કેટની 250 મીટર લાંબી દીવાલ પર પેઈન્ટિંગ

2022-05-20 239 Dailymotion

દેશ-વિદેશમાં કાપડ માટે પ્રખ્યાત સુરતનો કાપડઉદ્યોગ વર્ષ જૂનો માનવામાં આવે છે. સુરતમાં કાપડઉદ્યોગનો ગૌરવવંતો ઇતિહાસ સુરતના લોકોની સાથે અન્ય રાજ્યોમાંથી આવતા

વેપારીઓ પણ સમજે તે માટે રિંગરોડ પર કાપડ માર્કેટની દીવાલ પર કાપડ ઉદ્યોગના વિકાસ સાથે જોડાયેલી પેઈન્ટિંગ બનાવવામાં આવી છે.