નરેશ પટેલ પર સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે નરેશભાઇ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય તે એમનો નિર્ણય છે. તથા નરેશભાઇ પોતે સક્ષમ
વ્યક્તિત્વ છે. તેમજ સમાજ સાથે ખુબ ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે. અને નરેશ પટેલે યોગ્ય નિર્ણય લીધો છે.