Surprise Me!

વડોદરામાં બુટલેગરના જન્મદિનની પાર્ટીમાં ભાજપના કોર્પોરેટરનો જલવો

2022-06-26 948 Dailymotion

વડોદરામાં બુટલેગરના જન્મદિનની પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર હાજર રહ્યાં છે. જેમાં બુટલેગર મહેન્દ્ર રાજપૂતની જન્મદિન પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર મનિષ પગાર હાજર રહ્યાં હતા.

તેમાં પાર્ટીના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.