્પીકરની ચૂંટણીને લઈને શિંદે જૂથે જાહેર કર્યું વ્હીપ શિંદે જૂથ તરફથી આદિત્ય ઠાકરેને પણ વ્હીપ જાહેર કર્યું ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકર સ્પીકર પદના ઉમેદવાર શિવસેનાના રાજન સાલ્વી MVAના સ્પીકર પદના ઉમેદવાર