Surprise Me!

અરવલ્લીમાં આવેલ યાત્રાધામ શામળાજીમાં કુદરતી નજારો ખીલ્યો

2022-07-19 2 Dailymotion

અરવલ્લીમાં આવેલ યાત્રાધામ શામળાજીમાં કુદરતી નજારો ખીલ્યો છે. તેમાં ચારે તરફના ડુંગરો ઉપર હરિયાળી છવાતા અદભુત નજારો જોવા મળ્યો છે. જેમાં ચારે તરફ લીલા ડુંગરોની

હરિયાળીને પગલે કાશ્મીર જેવો નજારો દેખાયો છે. લીલા છમ ડુંગરોની વચ્ચે કાળીયા ઠાકર બિરાજમાન છે. તેમજ સ્વ. કવિ ઉમાશઁકર જોશીએ શામળાજીને સાબરકાંઠાના કાશ્મીર તરીકે

ઉપમા આપી હતી. તેમાં સ્વ. કવિની પંક્તિઓને સાર્થક કરતો નજારો જોવા મળી રહ્યો છે.