મહેસાણાના સતલાસણામાં રીંછ પાંજરે પુરાયુ છે. જેમાં સુદાસણા ગામમાં રીંછ ફરતુ જોવા મળ્યુ હતુ. તેમાં રીંછને રેસ્ક્યુ કરી જુનાગઢ સક્કરબાગ મોકલી અપાયુ છે.ખોરાકની શોધમાં રીંછ
ગામોમાં પ્રવેશતું હતું. ત્યારે ઉચ્ચ કક્ષાએ રજુઆત બાદ પરવાનગી મળતા રીંછ પકડવાની કામગીરી કરાઈ છે. સુદાસણા ગામમાં ખોરાકની શોધમાં આવતા રીંછ પાંજરે પુરાયું છે. તેમાં
સતલાસણા પંથકમાં રીંછ પકડાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.