Surprise Me!

હિંમતનગરમાં 25 ગાયો પાણીમા ફસાઈ ગઇ

2022-08-16 543 Dailymotion

હિંમતનગરમાં 25 ગાયો પાણીમા ફસાઈ ગઇ હતી. જેમાં ધોધમાર વરસાદને પગલે ગાયો ફસાઈ હતી. તેમાં ગાયોને મહામુશ્કેલીએ ઉગારી લેવાઈ હતી. તેમજ કુંપ, હમીરગઢ અને સુરપુર

ગામનો સંપર્ક તૂટ્યો છે. તથા ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદથી પાણી પાણી થયો છે. તેમજ વરસાદને લઈને અનેક નદી નાળા છલકાયા છે.