Surprise Me!

કોંગ્રેસ નેતાઓનું ભાજપીકરણ: નરેશ રાવલ અને રાજૂ પરમારનો ભાજપમાં પ્રવેશ

2022-08-17 1 Dailymotion

કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજૂ પરમારે આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. અગાઉ નરેશ રાવલ અને રાજૂ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. એ બાદ તેમની ભાજપામ જોડાવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જે બાદ આજરોજ બંને નેતાઓએ ભાજપની એક જ બેઠકમાં પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.