Surprise Me!

ગુજરાતની પ્રજાને મફત લેવાની આદત નથી: પાટીલ

2022-09-20 66 Dailymotion

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાત પ્રવાસે છે ત્યારે તે આજરોજ રાજકોટ ખાતેથી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના પ્રચારની શરૂઆત થઇ છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન પ્રતિનિધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે.પી. નડ્ડાએ ભાજપનો ચૂંટણી પ્રચાર શરુ કરાવ્યો હતો.