એક્સાઈઝ કેસમાં રાજ્યના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરાશે. સીબીઆઈ આવતીકાલે સવારે 11 વાગ્યાથી સિસોદિયાની પૂછપરછ કરશે. આ પહેલા સીબીઆઈએ સિસોદિયાના ઘરે પણ દરોડા પાડ્યા હતા.