Surprise Me!

ભરૂચમાં વિલિયમ્સ ઝોન પિઝામાં બબાલ

2022-10-18 107 Dailymotion

ભરૂચમાં આવેલ વિલિયમ્સ ઝોન પિઝામાં જમવા આવેલ પરીવાર સાથે વેઈટરોએ મારામારી કરી હતી. આ મારામારીમાં બે યુવકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.