Surprise Me!

ભાવનગર: ગ્રામ્યની બેઠક માટે ઇવીએમ ફાળવવામાં આવ્યા

2022-11-30 1 Dailymotion

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર કુલ 18 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરશે. આજે ભાવનગર શહેરની બે બેઠક અને ગ્રામ્યની એક બેઠક માટે ભાવનગરની અલગ

અલગ જગ્યાએથી ઇવીએમ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાની પાંચ બેઠકમાં જે તે તાલુકા મથકે ઇવીએમ સહિતનું સાહિત્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા લોકોને આપવામાં આવ્યું

હતું.