Surprise Me!

તેલના જથ્થાની માર્ચ 2023 એકસપાયર તારીખ છે

2023-01-03 11 Dailymotion

આંગણવાડીને અપાયેલ તેલનો જથ્થો પરત ખેંચવા સુચના આપવામાં આવી છે. માર્ચ 2023 એકસપાયરી તારીખને ધ્યાને રાખી જથ્થો પરત ખેચવામા આવ્યો છે. પરત આવેલ જથ્થો GCMMf ને પરત મોકલાશે. કોવિડ સમયે માત્ર સુખડીનો જથ્થો આપવામાં આવતો હતો. કોવિડના કારણે સુખડી માટે વધારે જથ્થો મંગાવ્યો હતો.