Surprise Me!

ડિંગુચા કેસમાં પકડાયેલા એજન્ટની તપાસમાં મોટા ખુલાસા થયો

2023-01-18 71 Dailymotion

અમદાવાદમાં ડિંગુચા કેસમાં પકડાયેલા એજન્ટની તપાસમાં મોટા ખુલાસા થયો છે. જેમાં એજન્ટ યોગેશ પટેલના રાજકીય પાર્ટી સાથે ઘરોબો છે. તેમાં એજન્ટ યોગેશે 10 વર્ષમાં હજારો

લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા છે. રાજકીય પીઠબળના કારણે યોગેશ ગુજરાતનો સૌથી મોટો એજન્ટ બન્યો છે. તથા કબૂતરબાજીના રૂપિયાનું રોકાણ કન્સ્ટ્રકશનમાં કર્યું હતુ.