Surprise Me!

ભુજમાં વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ: ઓડિશા અને કચ્છની સંસ્કૃતિનો સમન્વય માણવાનો અવસર

2025-01-20 0 Dailymotion

ભુજના શ્રુજન-લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ થયો છે. જેમાં ઓડિશા અને કચ્છની સંસ્કૃતિનો સમન્વય માણવા મળશે.