Surprise Me!

સોરઠની ઐતિહાસિક ધરોહર "બૌદ્ધ ગુફાઓ", પૌરાણિક કલા અને સંસ્કૃતિનો જીવંત વારસો

2025-04-18 7 Dailymotion

જૂનાગઢમાં આવેલી બૌદ્ધ, ખાપરા કોડિયા અને બાવા પ્યારેની ગુફા આજે પણ હજારો વર્ષ પૂર્વેના કલા સ્થાપત્ય, રહેઠાણ અને ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરી રહી છે.