Surprise Me!

મહુધામાં પ્રેમી યુગલની કરપીણ હત્યા, આશરો આપી વાસનાંધ આરોપીએ કર્યું અમાનવીય કૃત્ય

2025-04-25 43 Dailymotion

આરોપીને પકડવા પોલીસ દ્વારા શંકાસ્પદ લોકો, ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો એવા આશરે સિત્તેર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.