કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે નર્મદામા પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. મૃતકને શ્રધાંજલિ આપવા ખાસ હરિયાગ યજ્ઞ યોજાયો હતો.